માર્ચ ૨૦૦૭ ની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ખાનગી
ઉમેદવાર તરીકે મંજૂરી માટે અરજી કરવામાં રહી
ગયેલ ઉમેદવારો રૂ. ૩૫૦-૦૦ ના રાષ્ટ્રય કૃત
બેન્કના ડીમાન્ડ ડ્રાફટ સચિવ, ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
ના નામનો કઢાવી ને તા. ૨૫.૧૧.૨૦૦૬ સુધીમાં
૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક દરમ્યાન રૂબરૂમાંજ બોર્ડની
ગાંધીનગરની કચેરીમાં સ્વીકારવામાં આવશે.ટપાલથી
મોકલેલ અરજી માન્ય ગણાશે નહીં. આ તારીખ વિત્યે
કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવમાં આવશે નહીં તેની
લાગતા વળગતાઓએ નોધ લેવી.