જુન – ૨૦૦૮થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ માટે કાયમી ધોરણે ગ્રાન્ટ નહી લેવાની શરતવાળી (નોન ગ્રાન્ટેડ) નવી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) શરૂ કરવા સ્થાનિક રીતે રચાયેલ / નોંધાયેલ મંડળો પાસેથી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અરજીઓ મંગાવવા બાબત.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોંધણી કરાયેલ નોનગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જે જુન – ૨૦૦૮થી પોતાની શાળામાં ધો. ૯, ૧૦ તથા ૧૨ના પ્રથમ ક્રમિક વર્ગ શરૂ કરવા માંગતા હોય, તેમજ આવી શાળાઓ શાળામાં ચાલુ ધોરણના – ૮ થી ૧૨ ના વધારાના વર્ગો શરૂ કરવા માંગતા હોય તેવી શાળાના શાળા મંડળે પ્રથમ ક્રમિક વર્ગ અથવા ચાલુ ધોરણના વધારાના વર્ગો શરૂ કરવા માટેના દરખાસ્ત ફોર્મ મેળવવા બાબત.