|
ક્રમાંક |
લખાણ |
ગુપ્તતાની
મુદત |
|
૧. |
પ્રશ્નપત્ર
અને
તેનું
ભાષાંતર |
પ્રાશ્નિકો
અને
ભાષાંતરકારોની
મિટિંગની
તારીખથી
ઉમેદવારોને
પ્રશ્નપત્ર
આપ્યા
પછી
અડધા
કલાકના
સમય
સુધી. |
|
૨. |
ઉપર ૧
માં
જણાવેલા
પ્રશ્નપત્રના
નમૂના
જવાબો
અને
ગુણાંકન
યોજના |
ઉપર ૧
મુજબ |
|
૩. |
ઉત્તરવહી |
ઉમેદવાર
ઉત્તરવહી
નિરીક્ષકને
આપી
દે
તે
સમયથી
પરીક્ષાના
પરિણામની
જાહેરાત
પછીના
બે
માસ
સુધી. |
|
૪. |
ગુણપત્રકો |
મૂલ્યાંકનકાર
ગુણપત્રકમાં
ગુણ
ભરે
તે
તારીખથી
પરીક્ષાનું
પરિણામ
જાહેર
થાય
ત્યાં
સુધી
અને/અથવા
બોર્ડની
કચેરીમાંથી
ઉમેદવારોએ
મેળવેલા
ગુણના
પત્રકો
શાળાઓને
મોકલાય
તે
તારીખ
સુધી
બેમાંથી
જે
તારીખ
પાછળ
હોય
ત્યાં
સુધી. |
|
૫. |
ગુણપત્રકો
સિવાયના
પરીક્ષાના
ગુણ
લખાયા
હોય
તે
બીજા
બધાં
લખાણો |
મૂલ્યાંકનની
તારીખથી
પરિણામ
જાહેરાતની
તારીખ
સુધી. |
|
૬. |
છેવટે
પરિણામની
પુસ્તિકા |
પુસ્તિકાના
છાપકામની
શરૂઆતથી
પરિણામની
જાહેરાતની
તારીખ
સુધી. |