ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્યોની યાદી (સન - ૨૦૦૭)
સંસ્થા સમાચાર
પ્રાકકથન: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા તા.૨૧-૨-૨૦૦૭ ના રોજ બોર્ડના અધ્યક્ષશ્રી આર.કે.પાઠકના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી. તે સભામાં જુદી જુદી સમિતિઓની રચના થઈ. (ચૂંટણીના આધારે) તેની માહિતી નીચે મુજબ છે.