ધો - ૧૦ નવા કોર્ષનો કાર્યક્રમ

તારીખ/વાર વિષય અને ઇન્ડેક્ષ નંબર તેમજ સમય ૧૦-૩૦ am to -૩૦ pm
૧૨--૦૭ પ્રથમ ભાષા      
સોમવાર ગુજરાતી (૦૧) સિંધી (૦૬)
  હિન્દી (૦૨) તામિલ (૦૭)
  મરાઠી (૦૩) તેલુગુ (૦૮)
  અંગ્રેજી (૦૪) ઉડિયા (૦૯)
  ઉર્દુ (૦૫)    
૧૩--૦૭
મંગળવાર
વિજ્ઞાન અને ટેક્નોલોજી (૧૧) -  
૧૪--૦૭
બુધવાર
સામાજિક વિજ્ઞાન (૧૦) -  
૧૫--૦૭
ગુરુવાર
ગણિત (૧૨) -  
  દ્વિતીય ભાષા-I      
૧૬--૦૭
શુક્રવાર
અંગ્રેજી (૧૬) -  
૧૭--૦૭ દ્વિતીય ભાષા-II      
શનિવાર હિન્દી (૧૪) ફ્રેંચ (૨૧)
  સંસ્કૃત (૧૭) જર્મન (૨૨)
  પ્રાકૃત (૧૮) પોર્ટુગીઝ (૨૩)
  ફારસી (૧૯)    
  અરબી (૨૦)    
૧૯--૦૭
સોમવાર
ગુજરાતી દ્વિતીય ભાષા (I, II) (૧૩) -  
૨૧--૦૭ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ (૩૦) * વનવિદ્યા અને વન ઔષધિ (૩૪)
બુધવાર બેઝિક ઑફ એન્જિ. પ્રોસેસ મેન્ટેનન્સ ઍન્ડ સેફટી (૩૨) * વસ્ત્ર વિદ્યા (૩૫)
      * સીવણ અને ભરત (૩૯)
      ** સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ (૪૦)
૨૨--૦૭ ** કોમ્પ્યૂટર પરિચય (૨૪) વાણિજ્ય પરિચય (૨૭)
ગુરુવાર * ગૃહવિજ્ઞાન (૨૫) એલિ. ઑફ એન્જિનિયરિંગ (૨૮)
  * પશુપાલન અને ડેરી વિજ્ઞાન (૨૬)    
૨૩--૦૭ નામાનાં મૂળતત્ત્વો (૨૯) * ગ્રામયંત્ર વિદ્યા (૩૬)
શુક્રવાર કોમ્પ્યૂટર એડેડ એન્જિ. ડ્રોઇંગ (૩૧) ** ચિત્રકળા (૩૭)
  * કૃષિવિદ્યા (૩૩) ** સંગીત (૩૮)
   
* ફૂદડી કરેલ પ્રાયોગિક પાસું ધરાવતા તમામ વિષયોની સૈધ્ધાંતિક પરીક્ષા ૫૦ ગુણની રહેશે અને બે કલાકની રહેશે.
** નિશાનીવાળા ચિત્રકળા, સંગીત, કોમ્પ્યૂટર પરિચય, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયોની સૈધ્ધાંતિક પરીક્ષા OMR પધ્ધતિથી લેવામાં આવશે. જેનું પ્રશ્નપત્ર ૫૦ ગુણનું અને એક કલાકનું રહેશે.
જેની પ્રથમ ભાષા અંગ્રેજી (૦૪) છે, તેમને માટે તા. ૧૯--૨૦૦૭ના દિવસે ગુજરાતી (૧૩) દ્વિતીય ભાષા-I તરીકે અને ગુજરાતી સિવાય અન્ય પ્રથમ ભાષાવાળા માટે તા. ૧૯--૨૦૦૭ના દિવસે ગુજરાતી (૧૩) દ્વિતીય ભાષા-II તરીકે રહેશે.

 

સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ

તારીખ/વાર સમય ૧૦-૩૦ a.m. to -૩૦ p.m. સમય ૩-૦૦ p.m. to -૦૦ p.m.
૧૨--૦૭          સહકાર પંચાયત (૧૧૧) જીવવિજ્ઞાન (૦૫૬)
સોમવાર     નામાનાં મૂળતત્ત્વો (૧૫૪)
૧૩--૦૭ કૃષિ વિદ્યા (૦૬૦) તત્ત્વજ્ઞાન (ફિલોશોફી) (૧૩૬)
મંગળવાર ગ્રામ્યયંત્ર વિદ્યા (૦૬૪)    
  ગૃહજીવન વિદ્યા (૦૬૮)    
  વસ્ત્ર વિદ્યા (૦૭૬)    
  પશુપાલન અને ડેરી વિજ્ઞાન (૦૮૦)    
  વનવિદ્યા અને વનઔષધી વિદ્યા (૩૫૧)    
  અંગ્રેજી (એડિશનલ) (૦૧૭)    
૧૪--૦૭     ભૌતિક વિજ્ઞાન (૦૫૪)
બુધવાર     આંકડા શાસ્ત્ર (૧૩૫)
૧૫--૦૭
ગુરુવાર
    મનોવિજ્ઞાન (૧૪૧)
૧૬--૦૭ ચિત્રકામ સૈધાંતિક (૧૩૭) રસાયણ વિજ્ઞાન (૦૫૨)
શુક્રવાર ચિત્રકામ પ્રાયોગિક (૧૩૮) અર્થશાસ્ત્ર (૦૨૨)
૧૭--૦૭
શનિવાર
ઇતિહાસ (૦૨૯) ભૂગોળ (૧૪૮)
૧૯--૦૭ સામાજિક વિજ્ઞાન         (૦૫૮) ગણિત (૦૫૦)
સોમવાર     વાણિજ્ય વ્યવસ્થા (૦૪૬)
૨૧--૦૭ સંગીત સૈ. (૧૪૬)+ ગુજરાતી (પ્રથમ ભાષા) (૦૦૧)
બુધવાર     હિન્દી (પ્રથમ ભાષા) (૦૦૨)
      મરાઠી (પ્રથમ ભાષા) (૦૦૩)
      ઉર્દૂ (પ્રથમ ભાષા) (૦૦૪)
      સિંધી (પ્રથમ ભાષા) (૦૦૫)
      અંગ્રેજી (પ્રથમ ભાષા) (૦૦૬)
      તામિલ (૦૦૭)
૨૨--૦૭     ગુજરાતી (દ્વિતીય ભાષા) (૦૦૮)
ગુરુવાર     હિન્દી (દ્વિતીય ભાષા) (૦૦૯)
      અંગ્રેજી (દ્વિતીય ભાષા) (૦૧૩)
૨૩--૦૭     સંસ્કૃત (૧૨૯)
શુક્રવાર     ફારસી (૧૩૦)
      અરબી (૧૩૧)
      પ્રાકૃત (૧૩૨)
૨૪--૦૭
શનિવાર
રાજ્ય શાસ્ત્ર (૦૨૩) સમાજશાસ્ત્ર (૧૩૯)
૨૬--૦૭ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર (૩૩૭) કમ્પ્યૂટર પરિચય (વિનયન જૂથ)સૈ. (૩૩૧)
સોમવાર     કમ્પ્યૂટર પરિચય (વાણિજ્ય જૂથ)સૈ. (૩૩૩)
      કમ્પ્યૂટર પરિ. (વિજ્ઞાન A, AB ગ્રૂપ)સૈ. (૩૩૫)
      કમ્પ્યૂટર પરિચય (વિજ્ઞાન B ગ્રૂપ)સૈ. (૩૩૯)

 

વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ

સમય ૩-૦૦ p.m. to -૦૦ p.m. 
તારીખ/વાર કૃષિ જૂથ – A વાણિજ્ય જૂથ – C ગૃહવિજ્ઞાન જૂથ – H તાંત્રિક જૂથ - T
૧૨--૦૭ ઉદ્યોગ સાહસિક્તા (૧૫૬) ઉદ્યોગ સાહસિકતા (૧૫૬) ઉદ્યોગ સાહસિકતા (૧૫૬) ઉદ્યોગ સાહસિકતા (૧૫૬)
સોમવાર (આંત્રપ્રિન્યરશીપ)   (આંત્રપ્રિન્યરશીપ)   (આંત્રપ્રિન્યરશીપ)   (આંત્રપ્રિન્યરશીપ)  
૧૩--૦૭
મંગળવાર
જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્ર (૧૫૮) અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન (૧૭૮) સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર (૨૧૬) પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર (૨૫૪)
૧૪--૦૭
બુધવાર
પાક (૧૬૫) કચેરી કાર્યપધ્ધતિ અને વ્યવહાર (૧૭૯) એડવાન્સ હાઉસકિપિંગ (૨૧૭) મિકેનીકલ ટેક્નોલોજી (૨૯૧)
  પશુ સંબંધિત કૃત્રિમ બીજદાન દુગ્ધસ્ત્રાવ (૧૭૧) કચેરી કાર્યપધ્ધતિ અને કચેરી પત્રવ્યવહાર (૧૮૫) ફુડ પ્રોસેસિંગ (૨૨૩) મેન્ટેનન્સ રીપેર્સ ઓફ મોટર્સ એન્ડ ડોમેસ્ટિક એપ્લાયન્સ (૩૦૩)
      એકાઉન્ટન્સી ઍન્ડ ઓડિટિંગ પેપર- (૨૦૩) પેટર્ન મેકિંગ (૨૩૫) સિસ્ટમ એનાલિસીસ એન્ડ ડિઝાઇન (૩૨૫)
          વૃધ્ધિ અને વિકાસ (૨૪૭)    
૧૫--૦૭
ગુરુવાર
પાક (૧૬૭) ગુજરાતી મુદ્રાલેખન (૧૮૧) ઇન્ટીરીયર ડેકોરેશન (૨૧૯) ઓટોમોબાઇલ એન્જિ. ટેકનિશિયન (૨૯૩)
  દૂધ-દૂધની બનાવટો (૧૭૩) અંગ્રેજી/ગુજરાતી મુદ્રાલેખન (૧૮૭) પ્લાન્ટ મેનેજમેન્ટ ઍન્ડ ફૂડ પેકેજિંગ (૨૨૫) મોટર રિવાઇન્ડિંગ પ્રેક્ટિસ (૩૦૫)
      એકાઉન્ટન્સી ઍન્ડ ઑડિટિંગ પેપર- (૨૦૫) અદ્યતન કપડાં રચના (૨૩૭) કમ્પ્યૂટર એપ્લિકેશન (૩૨૭)
          વ્યવસ્થા અને સંચાલન (૨૪૯)    
૧૬--૦૭
શુક્રવાર
ક્ષેત્ર વ્યવસ્થા અને વિસ્તરણ (૧૬૯) પત્રવ્યવહાર અને મુસદ્દાલેખન (૧૮૩) સોશિયલ સ્કીલ્સ રિપોર્ટેબલ મેટર્સ (૨૨૧) રૂરલ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (૨૯૫)
  ડેરી વિસ્તરણ અને આર્થિક નામાપધ્ધતિ (૧૭૫) અંગ્રેજી/ગુજરાતી લઘુલિપિ (૧૮૯) બેકરી એન્ડ કન્ફેકશનરી (૨૨૭) મોટર કન્ટ્રોલ એન્ડ ટેસ્ટિંગ (૩૦૭)
      એકાઉન્ટન્સી ઍન્ડ ઑડિટિંગ પેપર- (૨૦૭) કલાત્મક પોષાક, સંરચના (૨૩૯) પ્રોગ્રામિંગ લેંગ્વેજ (૩૨૯)
          આહાર, પોષણ અને તંદુરસ્તી (૨૫૧)    
૨૧--૦૭
બુધવાર
ગુજરાતી (પ્રથમ ભાષા) (૦૦૧) ગુજરાતી (પ્રથમ ભાષા) (૦૦૧) ગુજરાતી (પ્રથમ ભાષા) (૦૦૧) ગુજરાતી (પ્રથમ ભાષા) (૦૦૧)
  હિન્દી (પ્રથમ ભાષા) (૦૦૨) હિન્દી (પ્રથમ ભાષા) (૦૦૨) હિન્દી (પ્રથમ ભાષા) (૦૦૨) હિન્દી (પ્રથમ ભાષા) (૦૦૨)
  અંગ્રેજી (પ્રથમ ભાષા) (૦૦૬) અંગ્રેજી (પ્રથમ ભાષા) (૦૦૬) અંગ્રેજી (પ્રથમ ભાષા) (૦૦૬) અંગ્રેજી (પ્રથમ ભાષા) (૦૦૬)
૨૨--૦૭
ગુરુવાર
હિન્દી (દ્વિતીય ભાષા) (૦૦૯) હિન્દી (દ્વિતીય ભાષા) (૦૦૯) હિન્દી (દ્વિતીય ભાષા) (૦૦૯) હિન્દી (દ્વિતીય ભાષા) (૦૦૯)
  અંગ્રેજી (દ્વિતીય ભાષા) (૦૧૩) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (૦૧૩) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (૦૧૩) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (૦૧૩)
   
નોંધ : સામાજિક વિજ્ઞાન (૦૫૮)ની પરીક્ષા તા. ૧૯--૨૦૦૭ના રોજ ૧૦-૩૦ થી -૩૦ દરમિયાન લેવાશે.
ખાસ સૂચના : એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. ઉમેદવારો માટે :- દરેક પ્રશ્નપત્રમાં ૧૫ મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે ૦૫ મિનિટ અને ૧૦ મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય કલાક/ કલાક/ કલાક આપવામાં આવશે. (૧૦-૩૦ થી -૩૦ના સમયના પ્રશ્નપત્ર માટે ૧૦-૩૦ થી ૧૦-૪૫ ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટે આપવામાં આવશે. જ્યારે ૧૦-૪૫ થી -૪૫નો સમય ઉત્તરવહી લખવા માટે રહેશે. તે રીતે -૦૦ થી -૧૫નો સમય ઉત્તરવહી લખવા માટેનો રહેશે.)

 

પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

(૧) પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી
(૨) પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ, પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો. પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઇ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી
(૩) પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના ૨૦ મિનિટ અગાઉ હાજર રહેવું. જે ઉમેદવારો પેપર શરૂ થયા બાદ અડધો કલાકથી મોડા પરીક્ષા સ્થળ ઉપર આવશે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
(૪) પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય/વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઇ વિદ્યાર્થીને ૩ કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઇ વિષય/વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવેલ હોય તો, બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઇ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
(૫) પ્રશ્નપત્રને લગતું કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, તેમજ મોબાઇલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવાની મનાઇ છે. પરંતુ HSCEના ઉમેદવારને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઇ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે પૂરતાં છે. તેની ખાસ નોંધ લેવી.
(૬) ઉ.મા.પ્ર. પરીક્ષાના + નિશાનીવાળા પ્રશ્નપત્રો ૨ કલાકના, તે સિવાયના પ્રશ્નપત્રો ૩ કલાકના રહેશે.
(૭) સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (૧૪૭) વિષયોની પ્રાયોગિક પરીક્ષાઓ તા. ૨૮-૦૩-૦૭, બુધવારથી બોર્ડ દ્વારા લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ સૈધ્ધાંતિક પરીક્ષા દરમિયાન જે તે કેન્દ્રો ઉપર મોકલી આપવામાં આવશે.
(૮) વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન (૦૫૩), ભૌતિક વિજ્ઞાન (૦૫૫) અને જીવ વિજ્ઞાન (૦૫૭) વિષયોની પ્રાયોગિક પરીક્ષાઓ તા. ૧૭-૦૪-૦૭, મંગળવારથી બોર્ડ દ્વારા લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ સૈધ્ધાંતિક પરીક્ષા દરમિયાન જે તે કેન્દ્રો ઉપર મોકલી આપવામાં આવશે.
(૯) વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પુરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
(૧૦) સિંધી ભાષાના પ્રશ્નપત્ર (૦૦૫) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.
(૧૧) તમામ પ્રવાહોના કમ્પ્યૂટર પરિચય વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે.
(૧૨) સંસ્કૃત પાઠશાળાની પ્રથમા અને મધ્યમાની પરીક્ષાનો કાર્યક્રમ અલગથી તૈયાર કરવામાં આવશે.

(જી. ટી. ભીલ)
પરીક્ષા સચિવ
પરીક્ષા વિભાગ. વડોદરા

(ભરત ઉપાધ્યાય)
પરીક્ષા સચિવ
ગાંધીનગર

 

ધો - ૧૦ જૂના કોર્ષનો કાર્યક્રમ

તારીખ/વાર વિષય અને ઇન્ડેક્ષ નંબર તેમજ સમય ૧૦-૩૦ am to -૩૦ pm
૧૨--૦૭ ઉચ્ચતર ભાષાઓ              
સોમવાર ગુજરાતી (૦૦૧) અંગ્રેજી (૦૦૪) તામિલ (૦૦૭) ઉડિયા (૦૧૦)
  હિન્દી (૦૦૨) ઉર્દુ (૦૦૫) કન્નડ (૦૦૮) મલયાલમ (૦૧૧)
  મરાઠી (૦૦૩) સિંધી (૦૦૬) તેલુગુ (૦૦૯) પંજાબી (૦૧૨)
૧૩--૦૭
મંગળવાર
વિજ્ઞાન (૦૨૭) -   -   -  
૧૪--૦૭
બુધવાર
સમાજવિદ્યા (૦૨૫) સમાજનવરચના (૦૨૬) -   -  
૧૫--૦૭
ગુરુવાર
ગણિત (૦૨૮) -   -   -  
૧૬--૦૭
શુક્રવાર
અંગ્રેજી (નિમ્નસ્તર) (૦૧૬) અંગ્રેજી (વૈકલ્પિક) (૦૨૯) -   -  
૧૭--૦૭ નિમ્નસ્તર ભાષાઓ:              
શનિવાર ગુજરાતી (૦૧૩) ઉર્દુ (૦૧૭) કન્નડ (૦૨૦) મલયાલમ (૦૨૩)
  હિન્દી (૦૧૪) સિંધી (૦૧૮) તેલુગુ (૦૨૧) પંજાબી (૦૨૪)
  મરાઠી (૦૧૫) તામિલ (૦૧૯) બંગાળી (૦૨૨)    
૧૯--૦૭ સંસ્કૃત (૦૩૦) જર્મન (૦૩૫) કૃષિ ગોપાલન- (૦૫૩)+ વન વિદ્યા- (૦૬૧)+
સોમવાર પ્રાકૃત (૦૩૧) પોર્ટુગીઝ (૦૩૬) વસ્ત્ર વિદ્યા- (૦૫૫)+ ડાંઇગ ટેક્નોલોજી (૦૬૯)+
  ફારસી (૦૩૨) નામુ અને હિસાબી પધ્ધતિ

(૦૭૫)

ગ્રામયંત્ર વિદ્યા- (૦૫૭)+ ખેડ અને જમીન વ્યવસ્થા (૦૭૧)+
  એરેબિક (૦૩૩) એન્જિ. ડ્રોઇંગ (૦૬૩) ગૃહજીવન વિદ્યા- (૦૫૯)+ હોમ સાયન્સ- (૦૭૮)+
  ફ્રેંચ (૦૩૪)     પશુપાલન- (૦૮૮)+    
૨૧--૦૭ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

(૦૪૦)+

વસ્ત્ર વિદ્યા- (૦૫૬)+ ગૃહજીવન વિદ્યા- (૦૬૦)+    
બુધવાર કૃષિ ગોપાલન- (૦૫૪)+ ગ્રામયંત્ર વિદ્યા- (૦૫૮)+ વન વિદ્યા- (૦૬૨)+ -  
  પશુપાલન- (૦૮૯)+ એન્જિ. સ્કેચિંગ ડ્રોઇંગ ઍન્ડ ડ્રાફિંટગ-

(૦૯૦)

ઓટો વ્હીકલ ટુ વ્હીલર્સ સર્વિસ ઍન્ડ રીપેર- (૧૦૦)+    
૨૨--૦૭ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી (૦૪૨)+ જનરલ વર્કશોપ મિકેનિક (૦૪૫)+ યંત્ર અને વિદ્યુત શાસ્ત્રના મૂળતત્ત્વો (૦૬૪)+ હોમ સાયન્સ- (૦૭૯)+
ગુરુવાર ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગ

(૦૪૩)+

એન્જિ. ડ્રોઇંગ ઍન્ડ ડ્રાફિંટગ

(૦૪૬)+

પાક અને પશુસંવર્ધન (૦૭૨)+ વાણિજ્યના મૂળતત્ત્વો (૦૭૬)
  હાઉસ વાયરિંગ અને એપ્લાયન્સિસ

(૦૪૪)+

બેઝિક વર્કશોપ પ્રેક્ટિસ- (૦૯૨)+ હોમ ઇલેક્ટ્રિક એપ્લા. ઍન્ડ વાયરિંગ- (૦૯૬)+ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ, સર્વિસ ઍન્ડ રીપેર- (૦૯૮)+
  કોમ્પ્યૂટર પરિચય (૧૦૨)+ ઇલેક્ટ્રિક મોટર સર્વિસ ઍન્ડ રીપેર-

(૦૯૪)+

ઓટો વ્હીકલ ટુ વ્હીલર્સ સર્વિસ ઍન્ડ રીપેર- (૧૦૧)+ ટાઇપોગ્રાફી (૦૬૮)+
૨૩--૦૭ સંગીત (૦૩૮)+ વર્કશોપ ટેક્નોલૉજી (૦૬૫)+ ડેરી ઉદ્યોગ (૦૭૩)+ ઇલેક્ટ્રિક્લ મોટર્સ સર્વિસ ઍન્ડ રીપેર- (૦૯૫)+
શુક્રવાર સીવણ અને ભરત (૦૩૯)+ વીવિંગ પાવર (૦૭૦)+ ચિત્રકામ (૦૩૭) હોમ ઇલેક્ટ્રિક્લ એપ્લાયન્સીસ ઍન્ડ વાયરીંગ- (૦૯૭)+
      એન્જિ. સ્કેચીંગ, ડ્રોઇંગ ઍન્ડ ડ્રાફિંટગ-

(૦૯૧)

બેઝિક વર્કશોપ પ્રેક્ટિસ- (૦૯૩)+ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ સર્વિસ ઍન્ડ રીપેર- (૦૯૯)+
૨૪--૦૭ પશુપાલન (૦૪૭)+ બાગાયત (૦૪૯)+ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ (૦૬૬)+ -  
શનિવાર શાળાબાગ (૦૪૮)+ ઘર આંગણાનાં શાકભાજી (૦૫૦)+ હાથ